|
SANJ SAMACHAR | Date: 17-08-2026 Monday | Rajkot |
|
|
#video રાજકોટનું અનોખું કાચબા મંદિર : લોકો કરે છે જીવતા કાચબાની પૂજા
રાજકોટના આજી નદી કાંઠે આવેલું 400 વર્ષ જૂનું સોમનાથ મહાદેવ મંદિર કાચબા મંદિર તરીકે પણ પ્રખ્યાત : મંદિરમાં લોકો મહાદેવની સાથે જીવતા કાચબાનું પણ કરે છે પૂજન : શ્રાવણ માસમાં કાચબા મંદિર ખાતે ભક્તોની વિશેષ આસ્થા જોવા મળે છે : લોકવાયકા મુજબ વર્ષોથી મંદિરમાં મોટી સંખ્યામાં કાચબાઓ જોવા મળે છે : એક સમયે મંદિરમાં 200થી વધુ કાચબાઓ હોવાની લોકવાયકા : હાલ મંદિરમાં અંદાજે 5થી 7 જેટલા કાચબા જોવા મળે છે : સંત શ્રી દેવગીરી બાપુ દ્વારા વર્ષો પહેલા મંદિરની સ્થાપના કરવામાં આવી હતી : રાજકોટનું સોમનાથ મહાદેવ મંદિર પોતાની અનોખી કાચબા પરંપરાને કારણે બન્યું આસ્થાનું કેન્દ્ર #rajkot #sanjsamachar
આપના મોબાઈલ પર ઝડપથી વિડીઓ ન્યુઝ મેળવવા માટે "sanj Samachar" ચેનલને સબસ્ક્રાઇબ કરો, વિડિઓ લાઈક કરો અને શેર કરો.