www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

રાજકોટ શહેર પોલીસ દ્વારા "ખાખીની માનવતા" સેવા કેન્દ્ર શરુ


સાંજ સમાચાર

 

#video રાજકોટ શહેર પોલીસ દ્વારા "ખાખીની માનવતા" સેવા કેન્દ્ર શરુ : પોલીસ બનશે નાગરિકો અને જરૂરિયાતમંદો વચ્ચેનો સેતુ

રાજકોટ પોલીસનું અનોખું માનવતાભર્યું અભિયાન : રેસકોર્સ પાસે પોલીસ કમિશનર કચેરીમાં ‘ખાખીની માનવતા’ સેવા કેન્દ્ર શરૂ : જરૂરિયાતમંદો માટે ઉપયોગી વસ્તુઓ ઉપલબ્ધ કરાવતું સેવા કેન્દ્ર : નાગરિકો ઘરની બિનજરૂરી વસ્તુઓ સેવા કેન્દ્રમાં આપી શકશે : કપડાં, પગરખાં, પુસ્તકો સહિતની વસ્તુઓ સ્વીકારાશે : જરૂરિયાતમંદ લોકો અહીંથી વસ્તુઓ નિઃશુલ્ક લઈ શકશે : સેવા કેન્દ્રમાં કોઈ ચાર્જ કે એન્ટ્રીની જરૂર નહીં : પોલીસ બનશે નાગરિકો અને જરૂરિયાતમંદો વચ્ચેનો સેતુ : ફરજ સાથે માનવતાની જવાબદારી નિભાવતું રાજકોટ પોલીસનું અનોખું પગલું : ‘ખાખીની માનવતા’ સેવા કેન્દ્ર બનશે જરૂરિયાતમંદો માટે સહારો #rajkot #sanjsamachar

આપના મોબાઈલ પર ઝડપથી વિડીઓ ન્યુઝ મેળવવા માટે "sanj Samachar" ચેનલને સબસ્ક્રાઇબ કરો, વિડિઓ લાઈક કરો અને શેર કરો.

Print