|
SANJ SAMACHAR | Date: 14-09-2026 Monday | Rajkot |
|
|
#video રાજકોટ : ભગવાન મહાવીર સ્વામી દેરાસરમાં અષ્ટમંગલ અને હિમાલયનું આબેહૂબ ડેકોરેશન
શહેરમાં ભગવાન મહાવીર જન્મ વાંચન દિવસની ભક્તિભાવ સાથે ઉજવણી : મૂળનાયક મહાવીર સ્વામી દેરાસરમાં મનમોહક ડેકોરેશન કરાયું : પ્રહલાદ પ્લોટ યુવક મંડળ દ્વારા અષ્ટમંગલ અને હિમાલય પર્વતનું આબેહૂબ ડેકોરેશન : છેલ્લા 25 વર્ષથી યુવક મંડળ દ્વારા વિવિધ થીમ આધારિત ડેકોરેશન કરાય છે : અષ્ટમંગલ સુપ્રદાન સહિતની વિવિધ ધાર્મિક થીમ તૈયાર કરાઈ : યુવક મંડળના 70 જેટલા યુવકોએ જાતે કર્યું સમગ્ર સુશોભન : આકર્ષક ડેકોરેશન નિહાળી શ્રદ્ધાળુઓ અને મુલાકાતીઓ મંત્રમુગ્ધ : મહાવીર જન્મ વાંચન દિવસ નિમિત્તે પ્રથમ વખત સંગીત સ્પર્ધાનું પણ આયોજન #rajkot #sanjsamachar
આપના મોબાઈલ પર ઝડપથી વિડીઓ ન્યુઝ મેળવવા માટે "sanj Samachar" ચેનલને સબસ્ક્રાઇબ કરો, વિડિઓ લાઈક કરો અને શેર કરો.