www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

રાજકોટ : નંબર પ્લેટ મુદ્દે વિવાદ મામલે ટ્રાફિક શાખાનાં ડીસીપી હરપાલસિંહ જાડેજાનું નિવેદન


સાંજ સમાચાર

 

#video રાજકોટ : નંબર પ્લેટ મુદ્દે વિવાદ મામલે ટ્રાફિક શાખાનાં ડીસીપી હરપાલસિંહ જાડેજાનું નિવેદન

રાજકોટમાં નંબર પ્લેટ મુદ્દે વિવાદ : સમગ્ર મામલે ટ્રાફિક શાખાનાં DCP હરપાલસિંહ જાડેજાનું નિવેદન : ટ્રાફિક નિયમોનું પાલન કરવું જરૂરી : નંબર પ્લેટ ન રાખવાનો રાજકોટમાં ટ્રેન્ડ : પબ્લિક, પોલીસ, પોલિટીશિયન સહિત સામાજિક આગેવાનો પણ વાહનમાં નંબર પ્લેટ રાખતા નથી : ગઈકાલે ધારાસભ્ય દર્શીતા શાહનો વિડીયો વાયરલ થયો હતો : કોર્પોરેટર સેજલ ચૌધરીના એક્ટિવમાં નંબર પ્લેટ નહોતી : તેને વાહનમાં નંબર પ્લેટ ફિટિંગ કરી લીધી છે જેથી ડિટેઇન કરી ન શકીએ : માત્ર દંડ કરવામાં આવશે : નાગદાન ચાવડાની ફોર્ચ્યુનર કારમાં નંબર પ્લેટ નહિ હોય તો કાર્યવાહી થશે જ : નંબર પ્લેટ નહિ હોય તેવા વાહન ચાલકો સામે કાયદેસર કાર્યવહી કરવામાં જ આવશે #rajkot #sanjsamachar

આપના મોબાઈલ પર ઝડપથી વિડીઓ ન્યુઝ મેળવવા માટે "sanj Samachar" ચેનલને સબસ્ક્રાઇબ કરો, વિડિઓ લાઈક કરો અને શેર કરો.

Print