|
SANJ SAMACHAR | Date: 31-08-2026 Monday | Rajkot |
|
|
#video રાજકોટ : સસ્તા અનાજના દુકાનદારો માટે ખાંડનું રજીસ્ટ્રેશન બંધ થતા પુરવઠા વિભાગને રજૂઆત
ખાંડની અછતની સસ્તા અનાજની દુકાનોમાં પડી અસર ? : સસ્તા અનાજના દુકાનદારો માટે ખાંડનું રજીસ્ટ્રેશન બંધ કર્યું : તહેવારમાં ખાંડ મળી પરંતુ સપ્ટેમ્બર મહિનામાં ગરીબોને ખાંડ મળવી મુશ્કેલ : સસ્તા અનાજના ધંધાર્થીઓ દ્રારા પુરવઠા વિભાગને જાણ કરવામાં આવી : અંત્યોદય અને બીપીએલ કાર્ડ ધારકોને મળતી હોય છે ખાંડ : ૩૫ ટકા દુકાનદારોને સપ્ટેમ્બર માસમાં ખાંડનો જથ્થો નહિ મળે તેવો દાવો : રાજકોટ શહેરમાં ૧૭૫ તથા જિલ્લામાં ૭૦૦ દુકાનો છે : સરકાર દ્રારા રજીસ્ટ્રેશન બાકી છે તેવા ૩૫ ટકા દુકાનદારોની નોંધણી ફરી શરૂ કરાવે તેવી માંગ #rajkot #sanjsamachar
આપના મોબાઈલ પર ઝડપથી વિડીઓ ન્યુઝ મેળવવા માટે "sanj Samachar" ચેનલને સબસ્ક્રાઇબ કરો, વિડિઓ લાઈક કરો અને શેર કરો.