|
SANJ SAMACHAR | Date: 25-08-2026 Tuesday | Rajkot |
|
|
#video રાજકોટ : વ્યાજખોરો પાસે ગીરવે મુકેલા સોના-ચાંદીના દાગીના પોલીસે મૂળ માલિકોને પરત કર્યા
રાજકોટમાં “તેરા તુજકો અર્પણ” કાર્યક્રમ યોજાયો : સુલ્તાનપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં વ્યાજખોરોના ત્રાસથી પીડિત લોકોને રાહત અપાઈ : વ્યાજખોરો સામે મળેલી ફરિયાદો અંગે પોલીસે કાર્યવાહી કરી : ગીરવે રાખવામાં આવેલ કિંમતી દાગીઓ ભોગ બનનાર લોકોને પરત અપાયા : મિલકત અને કિંમતી વસ્તુઓ પરત મળતા ભોગ બનનારાઓમાં ખુશી : પોલીસની કાર્યવાહીથી વ્યાજખોરીના ચક્રમાં ફસાયેલા લોકોને રાહત : પોલીસના અભિગમથી લોકોમાં પોલીસ પ્રત્યેનો વિશ્વાસ વધુ મજબૂત બન્યો #rajkot #sanjsamachar
આપના મોબાઈલ પર ઝડપથી વિડીઓ ન્યુઝ મેળવવા માટે "sanj Samachar" ચેનલને સબસ્ક્રાઇબ કરો, વિડિઓ લાઈક કરો અને શેર કરો.