www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

રાજકોટ : પીઆઈએ ભક્તો પ્રસાદી લેતાં હતાં ત્યાં જીપ ઘુસાડી : ભાજપ


સાંજ સમાચાર

 

#video રાજકોટ : પીઆઈએ ભક્તો પ્રસાદી લેતાં હતાં ત્યાં જીપ ઘુસાડી : ભાજપ

રામનાથ દાદા મંદિર પર પોલીસ અને ભાજપ અગ્રણી વચ્ચે થયેલ રકઝકનો મામલો : પીઆઈએ ભક્તો પ્રસાદી લેતાં હતાં ત્યાં જીપ ઘુસાડી : ભાજપ

વર્ષોથી દર સોમવારે હજારો ભક્તોને પ્રસાદી વિતરણ કરાય છે, ત્યારે અત્યાર સુધીમાં ન બન્યું હોય તેમ એ.ડિવિઝનના પીઆઈએ રૌફ જમાવી ધરારીથી પોલીસ જીપ ઘુસાડી ’તી : જીતુ મહેતા

મારી સાથે પણ ઉદ્ધતાઈથી પીઆઈએ વર્તન કર્યું, મે શહેર ભાજપ પ્રમુખને ફરીયાદ પણ કરી છે : મહામંત્રી વલ્લભભાઈ દુધાત્રા #rajkot #sanjsamachar

આપના મોબાઈલ પર ઝડપથી વિડીઓ ન્યુઝ મેળવવા માટે "sanj Samachar" ચેનલને સબસ્ક્રાઇબ કરો, વિડિઓ લાઈક કરો અને શેર કરો.

Print