www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

રાજકોટ : જન્માષ્ટમી લોકમેળાને "વિરાસત થી વિકાસ " નામ અપાયું : કલેકટર દ્વારા પ્રેસ-મિડિયાને સંબોધન


સાંજ સમાચાર

 

#video રાજકોટ : જન્માષ્ટમી લોકમેળાને "વિરાસત થી વિકાસ " નામ અપાયું : કલેકટર દ્વારા પ્રેસ-મિડિયાને સંબોધન

સૌરાષ્ટ્રનો સૌથી પ્રખ્યાત રાજકોટનાં લોકમેળાને આ વખતે "વિરાસત થી વિકાસ " નામ આપવામાં આવ્યું : રાજકોટના પરંપરાગત જન્માષ્ટમીના લોકમેળા અંગે જિલ્લા કલેક્ટર દ્વારા યોજાઈ પ્રેસ કોન્ફરન્સ યોજાઈ : અજય અતિભાઈ કુકડિયા દ્વારા નામ આપવામાં આવ્યું : લોકમેળા સમિતિને 364 લાખ રૂપિયા આવક થવા પામી : પીજીવીસીએલ તેમજ દરેક વિભાગ દ્વારા પરવાનગી માટેની પ્રક્રિયા હાથ ધરાઇ : ટેન્ડર કામગીરી પૂર્ણ કરાઈ : ડિઝાસ્ટર લોકો માટે 10 કરોડનો વીમો લેવાયો : લોકમેળામાં સેન્ટ્રલ કંટ્રોલ રૂમ બનાવ્યો, જેથી દરેક વિભાગ એક બીજા સાથે સંવાદ સાધી શકશે : લોકમેળા ખાતે મોકડ્રીલનું કરાશે આયોજન : 40 કલાકારો દ્વારા પર્ફોમન્સ કરવામાં આવશે : પાણી ન ભરાય તે માટે ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ કરાઈ #rajkot #sanjsamachar

આપના મોબાઈલ પર ઝડપથી વિડીઓ ન્યુઝ મેળવવા માટે "sanj Samachar" ચેનલને સબસ્ક્રાઇબ કરો, વિડિઓ લાઈક કરો અને શેર કરો.

Print