www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

રાજકોટ : હું ચૂંટણી હાર્યો છું તેની કબુલાત કરું છું - અરવિંદ રૈયાણી


સાંજ સમાચાર

 

#video રાજકોટ : હું ચૂંટણી હાર્યો છું તેની કબુલાત કરું છું - અરવિંદ રૈયાણી

રાજકોટ લોધિકા સંઘની ચૂંટણીનો મામલો : ચૂંટણીમાં પરાજય મળ્યા બાદ રાજ્યના પૂર્વ મંત્રી અરવિંદ રૈયાણીનું નિવેદન : ચોક્કસથી હું ચૂંટણી હાર્યો છું તેની કબુલાત કરું છું : પરંતુ વિરોધીઓને સ્પષ્ટ કહેવા માગું છું કે, પગ વાળીને બેસવાનો નથી : આગામી સમયમાં સરકાર દ્વારા ત્રણ બોર્ડ ડિરેક્ટરોની નિયુક્તિ મામલે જે નિર્ણય લેવામાં આવે તે શિરોમાન્ય : પરાજય બાદ પણ સરકાર દ્વારા હારેલા ઉમેદવાર અરવિંદ રૈયાણી તેમજ પૃથ્વીસિંહ ઉર્ફે ઘોઘુભા જાડેજાને બોર્ડ ડિરેક્ટર તરીકે પ્રતિનિધિત્વ આપવામાં આવે તેવી ચર્ચા #rajkot #sanjsamachar

આપના મોબાઈલ પર ઝડપથી વિડીઓ ન્યુઝ મેળવવા માટે "sanj Samachar" ચેનલને સબસ્ક્રાઇબ કરો, વિડિઓ લાઈક કરો અને શેર કરો.

Print