www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

રાજકોટ : કોર્ટમાં વકીલો સાથે માથાકૂટ બાદ ડો.રક્ષિત વ્યાસની સમગ્ર ઘટના અંગે સ્પષ્ટતા


સાંજ સમાચાર

 

#video રાજકોટ : કોર્ટમાં વકીલો સાથે માથાકૂટ બાદ ડો.રક્ષિત વ્યાસની સમગ્ર ઘટના અંગે સ્પષ્ટતા

ગઈકાલે કોર્ટમાં થયેલ વકીલો સાથેની માથાકૂટ બાદ ડો.રક્ષિત વ્યાસની સમગ્ર ઘટના અંગેની ચોખવટ અને સ્પષ્ટતા : મીડિયા હાઉસ ખાતે રક્ષિતભાઈએ વર્ણવી આખી ઘટના #rajkot #sanjsamachar

આપના મોબાઈલ પર ઝડપથી વિડીઓ ન્યુઝ મેળવવા માટે "sanj Samachar" ચેનલને સબસ્ક્રાઇબ કરો, વિડિઓ લાઈક કરો અને શેર કરો.

Print