|
SANJ SAMACHAR | Date: 17-08-2026 Monday | Rajkot |
|
|
#video રાજકોટ : વર્ષ 2012માં થયેલ રૂ.12 લાખની લુંટનાં ગુનાનો ભેદ ઉકેલાયો : ત્રણની ધરપકડ
શહેરમાં વર્ષ ૨૦૧૨માં થયેલ લુંટનાં ગુનાનો ભેદ ઉકેલાયો : વર્ષ 2012માં લૂંટનો બનાવ બન્યો હતો : જેનો ભાગ બટાઈમાં વિવાદ ચાલતો હતો : 14 વર્ષ જૂના અનડીટેક્ટ ગુન્હાનો ભેદ ઉકેલી ત્રણને પકડી પડાયા : જેમાં 12 લાખ રૂપિયાની લૂંટ ચલાવી હતી : પ્રનગર માં ગુન્હો દાખલ થયેલો જે મામલામાં DCB દ્વારા આરોપીને પકડવામાં આવ્યા : ત્રણ આરોપીને પકડી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી : પોપટપરા નાળા પાસે પણ લૂંટ ચલાવી હતી જેમાં આરોપી પકડાયા હતા ત્યારે ભેદ ખૂલ્યો ન હતો : સદામ ઉર્ફે અફઝલ ભાગ બટાઈ વખતે અઢી લાખ વધુ લીધા હતા : જે બાબતે રાકેશ ચુડાસમા અને ઈકબાલ શેખ સાથે માથાકૂટ ચાલતી હતી : ડીસીબીએ બાતમીના આધારે ત્રણ આરોપીને પકડી પાડ્યા #rajkot #sanjsamachar
આપના મોબાઈલ પર ઝડપથી વિડીઓ ન્યુઝ મેળવવા માટે "sanj Samachar" ચેનલને સબસ્ક્રાઇબ કરો, વિડિઓ લાઈક કરો અને શેર કરો.