|
SANJ SAMACHAR | Date: 14-09-2026 Monday | Rajkot |
|
|
લોકસભામાં પ્રતિપક્ષ નેતા રાહુલ ગાંધીએ રવિવારે મલેશિયાના વડાપ્રધાન અનવર ઈબ્રાહીમ સાથે મુલાકાત કરી હતી. બન્ને દેશોના નેતાઓ વચ્ચે નાશ્તા દરમિયાન ભારત-મલેશિયા સંબંધો અને પરસ્પર સહયોગ સાથે જોડાયેલા મુદ્દા પર વાતચીત થઈ હતી. કોંગે્રસ મહાસચીવ પ્રિયંકા ગાંધી વાડ્રા પણ આ તકે ઉપસ્થિત હતી.