|
SANJ SAMACHAR | Date: 14-09-2026 Monday | Rajkot |
|
|
ગોંડલના ક્ષત્રિય સમાજના અગ્રણી સેવાભાવી ભીખુભા જાડેજા દ્વારા અનેક સેવા કાર્યો થઇ રહ્યા છે. ઓસ્ટ્રેલિયા સ્થિત ભીખુભા જાડેજા ભાણેજ સમરસિંહ જાડેજા અને પૌત્ર શિવાદિત્યસિંહ જાડેજાના જન્મદિવસની ખુશાલી નિમિતે જાડેજા પરિવારની ઇચ્છા મુજબ ગોંડલના વેરી તળાવ પાસે આવેલ રાજનગર વસાહનના ગરીબ પરિવારના નાના મોટા 100 લોકોને ભરપેટ સ્વાદિષ્ટ સમોસા અને કોલ્ડડ્રિન્કસની ભેટ સમાજસેવી હિતેશભાઇ દવે, ભીખુભા જાડેજા નિવૃત એસઆરપી ગોંડલ, જે.પી. વાડોદરીયા, ભરતભાઇ જેઠવાના સંગાથે ભીખુભા જાડેજા નિવૃત જીઇબી કર્મચારી પરિવાર તરફથી આપવામાં આવી હતી.