|
SANJ SAMACHAR | Date: 12-09-2026 Saturday | Rajkot |
|
|
#video રાજકોટમાં ભક્તિભાવ સાથે ઉજવાયો ભગવાન મહાવીર જન્મ વાચન દિવસ
રાજકોટમાં ભગવાન મહાવીર જન્મ વાચન દિવસની ભક્તિભાવપૂર્વક ઉજવણી : શારદાબાગ પાસે મણિયાર દેરાસરના ઉપાશ્રયમાં ધાર્મિક કાર્યક્રમ યોજાયો : ભગવાન મહાવીરની માતા ત્રિશલાને આવેલ 14 સ્વપ્નોની ઉછામણીનો કાર્યક્રમ યોજાયો : ઉછામણીના કાર્યક્રમમાં મોટી સંખ્યામાં જૈન અને જૈનેતર શ્રદ્ધાળુઓ જોડાયા : અજરામલ સ્થાનકવાસી જૈન સંઘના ઉપાશ્રયોમાં પણ ધાર્મિક કાર્યક્રમો યોજાયા : સાધુ-સાધ્વીજીની નિશ્રામાં વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન : શ્રદ્ધાળુઓએ ભક્તિભાવપૂર્વક ભગવાન મહાવીરનું જન્મ વાચન સાંભળ્યું : ભગવાન મહાવીરના જીવન અને ઉપદેશોને શ્રદ્ધાળુઓએ યાદ કર્યા : અહિંસા, સત્ય, અપરિગ્રહ અને સંયમનો ભગવાન મહાવીરે આપ્યો સંદેશ #rajkot #sanjsamachar
આપના મોબાઈલ પર ઝડપથી વિડીઓ ન્યુઝ મેળવવા માટે "sanj Samachar" ચેનલને સબસ્ક્રાઇબ કરો, વિડિઓ લાઈક કરો અને શેર કરો.