www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

લાલબાગ કા રાજા... પ્રથમ ઝાંખી કરવા ભાવિકો ઉમટયા


સાંજ સમાચાર

મુંબઈમાં પ્રતિષ્ઠિત લાલબાગ કા રાજાની પહેલી ઝલક મેળવવા માટે શુક્રવારે ભકતોની ભારે ભીડ ઉમટી પડી હતી. ભવ્ય મંડપમાં એક વિશાળ ત્રિશુલને આકર્ષક રીતે સજાવવામાં આવ્યું હતું. આ વર્ષે પહેલી ઝલક 30 મીનીટથી વધુ સમય સુધી ખુલી રહી હતી.

પ્રતિબંધીત ક્ષેત્રમાં પ્રવેશ કરનારા લોકો અને વીડિયોગ્રાફરોને સંભાળવા પોલીસ માટે પડકાર રહ્યો. ભકત 14 સપ્ટેમ્બરથી રાજાના દર્શન કરી શકશે. જો કે દર્શન માટેની લાઈન અનેક રાત વહેલા જ લાગવાની સંભાવના છે.

 

Print