www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

શહેરમાં પર્યુષણ પર્વમાં ઉત્સાહભેર ભાગ લેતા જૈન - જૈનેતર શ્રાવક - શ્રાવિકાઓ


સાંજ સમાચાર

 

#video શહેરમાં પર્યુષણ પર્વમાં ઉત્સાહભેર ભાગ લેતા જૈન - જૈનેતર શ્રાવક - શ્રાવિકાઓ

રાજકોટમાં પર્યુષણ પર્વની ભક્તિમય ઉજવણી : જૈન-જૈનેતર શ્રાવક-શ્રાવિકાઓ ઉત્સાહભેર જોડાયા : શારદાબાગ નજીક મણિયાર દેરાસરમાં ધાર્મિક કાર્યક્રમો : પર્યુષણ પર્વ નિમિત્તે દરરોજ અલગ અલગ આંગી દર્શન : દેરાસરમાં ભાવનાના કાર્યક્રમોનું આયોજન : મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ભક્તિભાવ સાથે જોડાયા : જૈન શ્રાવક-શ્રાવિકાઓ દ્વારા સિદ્ધિ તપ સહિતના ઉપવાસ : પર્યુષણ પર્વમાં રાજકોટમાં જોવા મળ્યો ભક્તિભાવનો માહોલ #rajkot #sanjsamachar #jainisum #jainsamaj #paryushan #paryushanparv #derasar #jayjinendra

આપના મોબાઈલ પર ઝડપથી વિડીઓ ન્યુઝ મેળવવા માટે "sanj Samachar" ચેનલને સબસ્ક્રાઇબ કરો, વિડિઓ લાઈક કરો અને શેર કરો.

Print