www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

વાહનમાં HSRP નંબર પ્લેટ ન હોય તો નહિ મળે ઇંધણ : પો.કમિશ્નરના જાહેરનામાં અંગે JCPનું નિવેદન


સાંજ સમાચાર

 

#video રાજકોટ : વાહનમાં HSRP નંબર પ્લેટ ન હોય તો નહિ મળે ઇંધણ : પોલીસ કમિશ્નરના જાહેરનામાં અંગે JCP ચૈતન્ય માંડલિકનું નિવેદન

HSRP નંબર પ્લેટ ન હોય તો પેટ્રોલ પંપ પર પેટ્રોલ ન આપવાના પોલીસ કમિશ્નરના જાહેરનામાંનો મામલો : સમગ્ર મામલે JCP ચૈતન્ય માંડલિકનું નિવેદન : છેલ્લા 15 દિવસથી ઝુંબેશ ચલાવવામાં આવતી હતી : આવા નંબર પ્લેટ વગરના વાહનોથી ગુનાહિત પ્રવૃતિઓ થાય છે : આ કારણથી આ પ્રકારનું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે : આ જાહેરનામું પાલન કરવું તમામ પેટ્રોલ પંપ સંચાલક ને જરૂરી છે : ગુજરાતમાં પ્રથમ વખત રાજકોટમાં આ પ્રકારનું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે : જો કોઈ વાહન ચાલક ઘર્ષણ કરે તો પેટ્રોલ પંપ સંચાલક કે ફીલર મેન પોલીસનો સંપર્ક કરે #rajkot #sanjsamachar

આપના મોબાઈલ પર ઝડપથી વિડીઓ ન્યુઝ મેળવવા માટે "sanj Samachar" ચેનલને સબસ્ક્રાઇબ કરો, વિડિઓ લાઈક કરો અને શેર કરો.

 

Print