|
SANJ SAMACHAR | Date: 31-08-2026 Monday | Rajkot |
|
|
#video NEET PG પરીક્ષા દરમિયાન રાજકોટમાં હાઈવોલ્ટેજ ડ્રામા : રિસિપ્ટની કલર ઝેરોક્ષ સાથે લઈને આવેલી વિદ્યાર્થીનીને અટકાવાઈ
રાજકોટમાં આજે NEET PGની પરીક્ષા યોજાઈ : રાજકોટ જિલ્લામાં કુલ પાંચ કેન્દ્રો પર NEET PGની પરીક્ષા : રાજકોટમાં 1230 જેટલા ઉમેદવારોએ પરીક્ષા આપી : આત્મીય કોલેજ ખાતે પરીક્ષા પહેલાં સર્જાયો ડ્રામા : કલર ઝેરોક્ષના કારણે વિદ્યાર્થીનીને પ્રવેશ ન મળ્યો : વિદ્યાર્થીનીના વાલી ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યા : બાદમાં વિદ્યાર્થીનીને ફરી બોલાવતા વાલીઓએ હાશકારો અનુભવ્યો : પરીક્ષા કેન્દ્ર બહાર વિદ્યાર્થીઓ અને વાલીઓની મોટી ભીડ : યુક્રેન યુદ્ધના કારણે પરત ફરેલા વિદ્યાર્થીએ રાજકોટમાં આપી NEET PGની પરીક્ષા : યુદ્ધના કારણે વિદ્યાર્થી અને પરિવારની સ્થિતિ પર અસર પડી હોવાનો વાલીનો દાવો : પતિની NEET PG પરીક્ષા માટે પત્ની પણ પરીક્ષા કેન્દ્ર પર પહોંચી : પતિ પરીક્ષાની તૈયારી કરી શકે તે માટે પત્નીએ કૌટુંબિક જવાબદારીઓ સંભાળી #rajkot #sanjsamachar
આપના મોબાઈલ પર ઝડપથી વિડીઓ ન્યુઝ મેળવવા માટે "sanj Samachar" ચેનલને સબસ્ક્રાઇબ કરો, વિડિઓ લાઈક કરો અને શેર કરો.