www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

શહેરમાં ગણેશ ચતુર્થીની તૈયારીઓનો ધમધમાટ : અવનવી ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓ બની આકર્ષણનું કેન્દ્ર


સાંજ સમાચાર

 

#video શહેરમાં ગણેશ ચતુર્થીની તૈયારીઓનો ધમધમાટ : અવનવી ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓ બની આકર્ષણનું કેન્દ્ર

રાજકોટમાં ગણેશ ચતુર્થીની તૈયારીઓનો ધમધમાટ : ગણેશભક્તોએ બાપ્પાની મૂર્તિઓની ખરીદી શરૂ કરી : ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓ બની આકર્ષણનું કેન્દ્ર : માટી સહિત કુદરતી સામગ્રીમાંથી તૈયાર થઈ રહી છે મૂર્તિઓ : પર્યાવરણની જાળવણીનો સંદેશ આપતી ગણેશ મૂર્તિઓ : વિસર્જન બાદ સરળતાથી ઓગળી જાય છે ઇકો ફ્રેન્ડલી મૂર્તિઓ : ઇકો ફ્રેન્ડલી મૂર્તિઓથી જળ પ્રદૂષણ ઘટાડવામાં મદદ : મટીરીયલના ભાવ વધ્યા છતાં કારીગરોએ ઘટાડ્યો નફો : વ્યાજબી ભાવે ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓનું વેચાણ : ભક્તિ સાથે પર્યાવરણ બચાવવાનો કારીગરોનો પ્રયાસ #rajkot #sanjsamachar

આપના મોબાઈલ પર ઝડપથી વિડીઓ ન્યુઝ મેળવવા માટે "sanj Samachar" ચેનલને સબસ્ક્રાઇબ કરો, વિડિઓ લાઈક કરો અને શેર કરો.

Print