|
SANJ SAMACHAR | Date: 14-09-2026 Monday | Rajkot |
|
|
વોશિંગ્ટનઃ ચીનના રાષ્ટ્રપતિ શી જિનપીંગ અમેરિકા આવી રહ્યા છે તે સમયે પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે એક તોફાની વિધાનમાં કહ્યું કે અમો ચીનની જાસૂસી કરે છે અને ચીન અમેરિકાની જાસૂસી કરે છે.
એરફોર્સ-વનમાં પત્રકારો સાથેની વાતચીતમાં ટ્રમ્પે જણાવ્યું કે ચીનના રાષ્ટ્રપતિ સામે દરેક મુદા પર વાતચીત થશે. શ્રી જીનપીંગ તા.24ના રોજ અમેરિકા જઈ રહ્યા છે અને બે યુદ્ધ તથા ટેરિફ વોર સંદર્ભમાં બન્ને રાષ્ટ્રવડાઓની મુલાકાત મહત્વની છે.