www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

જસદણ ‘સાંજ સમાચાર’નાં પ્રેસ પ્રતિનિધિ હિતેષ ગોસાઇનો જન્મદિવસ


સાંજ સમાચાર

જસદણ, તા.14
જસદણના પત્રકાર હિતેશ ગોસાઈ (મો.9737994155)નો આજે સોમવારે જન્મદિન હોવાથી અભિનંદન વરસી રહ્યાં છે. હિતેશ ગોસાઈએ આજે તેમની જીવનયાત્રામાં વટભેર એક વર્ષનો ઉમેરો કર્યો છે.

ઘણા વર્ષોથી અખબારી વિતરક તરીકે જોડાય જસદણ શહેર તેમજ આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોના લોકોના પ્રશ્ર્નોને નિ:સ્વાર્થ વાચા આપી છે કોઈપણ ઋતુમાં, સંજોગોમાં પોતાના ગ્રાહકને સમયસર અખબારનું વિતરણ કરી રહ્યા છે. આજના જન્મદિન નિમિત્તે સામાજિક, સેવાકીય, રાજકીય મહાનુભવો દ્વારા શુભેચ્છાનો ધોધ વરસી રહ્યો છે.

Print