www.twitter.com/sanj_news www.instagarm.com/sanjsamachar www.facebook.com/sanjsamachar www.sanjsamachar.net

ચોરવાડનાં ઝુંડ ભવાની મેળામાં જુગાર રમતા 20 ઝડપાયા


જુનાગઢના ગોલાધર ગામે જુગાર રમતા 10 શખ્સો પકડાયા

સાંજ સમાચાર

જુનાગઢ, તા.14
ચોરવાડ મંદર રોડ સોસાયટી વિસ્તારમાં ઝુંડ ભવાની મેળા માં જાહેરમાં લાઈટના અજવાળે જુગાર ખેલતા 20 જુગારીઓને પોલીસે દબોચી લીધા હતા બે અલગ અલગ ગુંડાળા વાળીને જુગાર રમતા શક્તિ ભૂપેન્દ્ર ચાવડા, ધવલ નંદલાલ ચુડાસમા, વિશાલ ખીમજી વધાવી, ગોવિંદ વેલજી મસાણી, નિલેશ રાજનારાયણ પાલ, એજાઝ ફારુક પટેલ, નદીમ નઝીર સુમરા, હનીફ આમદ, યુનુસ ફકરુદ્દીન કાજી, ધર્મેન્દ્ર સિંગ સુજન સિંગ ભદોરીયા, સુપર ઉર્ફે સંજય મનસુખ ફાંકોડી, નગીન મોહન ડોરીયા, જય ભરત હાકોડી ફાકોડી, રોહિત ઉર્ફે રોનક મનસુખ કુહાડા, જીગ્નેશ ગીરી વિજય ગીરી અપાર નહથી, પ્રકાશ પદમશી સોમલ, હિતેન મહેન્દ્ર માવદીયા, વિશાલ કમલેશ જેઠવા, વિજય રામજી , હર્ષિત જીતેન્દ્ર ચોરવાડિયા ને રોકડ રૂપિયા 89220 અને 20 મોબાઇલ રૂપિયા 1,60,500 કુલ મળી 2,49,320 ના મુદ્દા માલ સાથે દબોચી લઇ ધોરણેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

26 વિસાવદર પોલીસે ચાપરડા ગામે સરમાળીયા પરા વિસ્તારમાં જાહેરમાં જુગઠુ રમતા કેતન શુકન ભાષા, રમેશ દેવા ભાષા, ભરત ભીખા ભાષહ, જીતેન્દ્ર ધીરુ પટોડીયા, અરવિંદ વીરા ભાષા, સુનિલ નાનજી ચારોલીયા, રોહિત નાનજી ચારોલીયાને 10,220 સાથે પકડી લઈ ધોરણની કાર્યવાહી યાદ કરી હતી.

જૂનાગઢના ગોલાધર ગામે રહેતા ભનું જસવંત પાઘડાર પોતાની વાડીમાં બહારથી માણસો બોલાવી જુગારધામ ચલાવતો હોવાની બાતમીના આધારે પોલીસે રેડ કરતા વાડી માલિક ભનુ જસવંત ભાગનાર, હિતેશ ભીમજી ડોબરીયા, વિજય ધીરુ બામરોલીયા, ચંદ્રકાંત જમન લૂગાણી, જગદીશ અરજણ ધ્રાંગા હિતેશ કાંતિ રાવલિયા નટુ બાબુ રાઠોડ, સંજય મથુર સાવલિયા, રમેશ મેણંદ કટારીયા અને કિરણ રમેશ ડ્રાંગા ને રોકડ રૂપિયા 1,33,650 લાલના 4200 મળી કુલ રૂપિયા 1,37,850 સાથે પકડી લીધા હતા.

માંગરોળ મરીન પોલીસ સ્ટેશન નીચેના સાંગાવાડા ગામના પાટીયા વિસ્તારમાં જાહેરમાં જુઠ્ઠું રમતા આશિષ મેરામણ ઘરેજા, રાકેશ લાખા ડાકી, પુનિત રમેશ ડાકી, રણજીત પુના માલમ, હર્ષદ રાણા માલમ, સની સરમણ ડાકી, રમેશ ભગા બાદીયા ને રોકડ રૂપિયા 51,ઘ 70 સાથે દબોચી લીધા હતા.

Print